| Head Word | Concept | Meaning |
| વિલાપ | આલોક-10 અનુરાગ | નામ: વિલાપ, આક્રંદ, કલ્પાંત, શોકગીત, રુદિત, ધ્રૂસકાં, ડૂસકાં, શોક, રડારડ, રુદન, રડારોળ, વિલાપિકા, મરશિયા, રાંજિયા, છાજિયા, સ્મશાનગીત, કરુણ પ્રશસ્તિ, સ્મશાનયાત્રા, અશ્રુબિન્દુ, શોકવસ્ત્રો, શોકપરિધાન, શોકનાં વસ્ત્રો, કાળાં શોકસંગીત, શોકમુદ્રા, ધોળાં વસ્ત્રો. |
| Head Word | Concept | Meaning | વિલાપ | આલોક-10 અનુરાગ | વિશે: પ્રલાપક, શોકગીતકાર, શોકગ્રસ્ત, વિલાપી. | વિલાપ | આલોક-10 અનુરાગ | ક્રિયા: વિલાપ કરવો, શોક કરવો, મૃત્યુગીત ગાવું, છાજિયાં લેવાં, રાજિયા ગાવા, કૂટવું, છાતી કૂટવી, પ્રલાપ કરવો, રડારોળ કરવી, ઉંવાઉંવા કરવું, કણસવું. | વિલાપ | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: વિલાપપૂર્વક, શોકપૂર્વક. | વિલાપ | આલોક-10 અનુરાગ | ઉક્તિ: અપિ ગ્રાવા સેદિત્યધિ દલતિ વજસ્ય હ્દયમ્ (ઉત્તરરાય). ઓરો આવ અલ્યા પશલા, તારો ઓશલો કૂટું. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.