પ્રવાહિતા

Head Word Concept Meaning
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : પ્રવાહિતા, પ્રવહન, સ્ત્રોત, વહેણ, અસ્ખલિતતા, જલીયતા, રસત્વ, તરલતા, રસપયતા, રસતત્ત્વ, દુગ્ધધારા, દોહન, ભેજ, આદ્ર્રતા, ભીનાશ, ભેજધારકતા.

Other Results

Head Word Concept Meaning
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પ્રવાહ, સુરા, સોપ, પેય, પ્રવાહી રસ, દ્રાવણ, રક્ત, લોહી, દૂધ, છાશ, દહીં, મહી, જલ, પાણી, જલશક્તિવિદ્યા, જલશાસ્ત્ર.
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શરીરપ્રવાહી : શરીરમાંના રસ ધાતુ, ઉદક ધાતુ, લોહીનો પાતળો અંશ, નાક-આંખ, મોઢું, ઇત્યાદિમાં બનતું, પ્રવાહી-આંસુ, કફ ઇત્યાદિ, પસ, પરું, મદ (હાથીનો), પાચ, લાળ, લીંટ, આમ (સ્ત્રીની) યોનિમાંનો રક્તસ્ત્રાવ, શ્વેતપ્રદર, ગળફો, લાળ, મુખરસ, વમિતં, પેશાબ, પસીનો, મૂત્ર, પ્રસ્વેદ, પરસેવો, આસુ-અશ્રુ-અશ્રુબિન્દુ, સ્તન્કદય, માતાનું ધાવણ, માતાનું દૂધ, ખીરું (ગાયનું, ભેંસનું), વીર્ય, વીર્યસ્ત્રાવ, વીર્યસ્ખલન, વીર્યપાત.
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ લોહી, રક્ત, રુધિર, શોણિત, ખૂન, નસમાંનું લોહી, રક્તવાહિનીમાંનું લોહી, રક્તવિકલ્પ, રક્તદોષ, લોહીકણ, સફેદ લોહીકણ, લાલ લોહીકણ, લોહીનું દબાણ, લોહીનું ભ્રમણ, લોહીનું જૂથ, (અથવા પ્રકાર), (ભાવાત્મક), (નિષેધાત્મક), રક્ત તત્ત્વ, બહારના રોગનો સામનો કરનાર લોહીમાખંના તત્ત્વો, રક્તચિત્ર, રક્તદાયક, રક્તમાપક, લોહીનું શાસ્ત્ર, રક્તશાસ્ત્ર,િ રક્તવાહન, રક્તબૅંક (સંચય), રક્તદાતા-કેન્દ્ર, રક્તદાતા.
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ અર્ધપ્રવાહિતા, માખણ, આઇસ્ક્રીમ, ગર, લોંદો, ચીકાશ, ખાઉધરાપણું, ગુંદરિયાપણું, તંતુવયતા, સરેશ, મુરબ્બો, ચીકાશ રહેવાનો, ગુણ, ગુંદર, ટૂથપેસ્ટ, મલમ, લાહી, ખેર, કણક, લૂગદી, દૂધપાક, ક્રીમ, નીમ, સીરપ, આસવ, ચાસણી, શરબત, સ્ટાર્ચ, કાંજી, મગજ, રાબ,
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ડોળ (ડહોળ), પાણીનો ડોળ, કાછીયાપણું, ગાળ (કૂવામાંનો) કાંપ, કળણ, કીચડ, ગટરનું પ્રવાહી, જાડો કાદવ, થૃંક, અવલેહ, ચાટણ, ચ્યવનપ્રાશ (જીવન).
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પ્રવાહમાપન, તલમાપન, ઉદેકમાપન.
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કાદવ, કર્દમ, છાણ, ખાતર, છૂંદો, માવો, ચીકણી માટી, લપસણી વસ્તુ, કૂચો, તેલનો રગડો, તાજો બનાવાતો ગોળ, ઉકાળેલો ડામર, એંઠવાડ, ભીની માટી, ગારો, ગોરમટી, કુંભારના ચાકડામાં વપરાતી માટી, ઘરેલું ચંદન (સુખડ), મુલતાની માટી, ગોપીચંદન, છાણ, ખાતર, લીલ, શેવાળ.
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશે. : પ્રવાહી, પ્રવાહીરૂપ, વહેતું, વહેણવાળું, વહતું, દડદડતું જલીય, જલતત્ત્વવાળું, રસભર્યું, રસમય લોહિયાળ, દૂધિયું, અર્ધપ્રવાહી, અર્ધપ્રવાહણશીલ, ચીંકણું, લોટી રહેવું, કાંજીવાળું, વકવાળું, ઘેંસ જવું, કઢી જેવું, લસ્સી જેવું, ખાંડવાળું, લાળિયું, ડહોળાયેલું.
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : ચાય લેવું, કીમ લેવું, મુરબ્બો કરવો.
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : કાદવમાં કમળ ઊગે
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ દૂધના દૂધમાં, ને પાણીનાં પાણીમાં.
પ્રવાહિતા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘેંશ, ઓસામણ (ભાતનું), સૂપ (ટમેટો), કઢી, રસો, પાણીપૂરી, દહીં-પૂરી, ચટણીપૂરી, પૂરીપકોડી, ભેળપૂરી, જાળીદાળ, લસી, રગડો, ગુંદર, ચ્યૂઇંગ ગમ (ચાવવાનૌ ગુંદર), ચોંટાડવાનો ગુંદર, પાકનો ગુંદર, બાવળનો ગુંદર.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects