Dictionary

યાદી

અર્થ
સ્મૃતિ, સ્મરણ. (૨) યાદ કરી લખેલ નોંધ, ટીપ, 'લિસ્ટ', 'પેનલ.' (૩) યાદ કરાવવાની ક્રિયા. (૪) યાદી નોંધવાની પુસ્તિકા, નોંધપોથી, 'કેટૅલોગ.' (૫) અનુસૂચિ, 'શેડ્યૂલ.' (૬) જાહેર નિવેદન (સરકારી), 'પ્રેસનોટ', 'કૉમ્યુનિક'