Dictionary

અપભ્રંશ

અર્થ
પતન, પડતી. (૨) અશુદ્ધ રૂપાંતર, વિકૃત થયેલું રૂપાંતર, ભ્રષ્ટ થયેલો શબ્દ. (૩) બીજી ભૂમિકાના અંતભાગની એક વિશાળ પ્રાકૃત ભાષા (જેમાં ૧૦મી સદી સુધીમાં ૨૭ જેટલા પ્રાદેશિક ભેદ જાણવામાં આવ્યા છે. એમાં ગુજરાતી, મારવાડી (મેવાડી સાથે), ઢૂંઢાળી (જૈપુરી), મેવાતી, હાડૌતી, માળવી, નિમાડીએ પ્રાદેશિક ભાષા, બોલીઓને જન્મ આપનારો એવો 'ગૌર્જર અપભ્રંશ' એક હતો.)