Dictionary

log

અર્થ
પાડી નાખેલા ઝાડનો મોટો કકડો, લાકડાનું ઢીમચું, વહાણનો વેગ માપવાનું સાધન, વહાણ કે વિમાનનો પ્રવાસ, પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ, બળતણ માટે કાપી કાઢેલું લાકડાનું ઢીમચું, -ના ટુકડા કરવા, વહાણના પ્રગતિપત્રકમાં નોંધવું, નોંધવહીમાં માહિતી લખવી