વિ○
વલ્નરબલ્
અંશત: નિર્બળ, જેના પર સફળ આક્રમણ કરી શકાય તેવું, ટીકા કે આલોચનાની તક આપનારું, જખમ, ઘા, લાગી શકે એવું, ભેદ્ય, હુમલાપાત્ર, હુમલો, ટીકા ઇ સામે ન ટકનારું (૨) ‘રબર’ની દિશામાં એક દાવ જીતેલું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | વલ્નરબલ્ | અંશત: નિર્બળ, જેના પર સફળ આક્રમણ કરી શકાય તેવું, ટીકા કે આલોચનાની તક આપનારું, જખમ, ઘા, લાગી શકે એવું, ભેદ્ય, હુમલાપાત્ર, હુમલો, ટીકા ઇ સામે ન ટકનારું (૨) ‘રબર’ની દિશામાં એક દાવ જીતેલું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.