Head Word | Concept | Meaning |
રોગ | આલોક-23 સ્થિતિ | રોગનો અચાનક હુમલો, મૂર્છા, લોહીવા ગાંઠ, તાણ, ખેંચ, આંકડી, આંચકી, ફેફરું, વાઈ, અપસ્માર, પેટનું ફેફરું, ધનુર, ધનુર્વા, હાથપગ ખેંચાવા એ, અંત્રપુચ્છ ('એપેન્ડિસાયટિસ'- 'એપેન્ડિક્સ'), સંધિવા, સોજો; લોહીની ફિકાશ, અનિદ્રા, ખંજવાળ, પક્ષાઘાત, વાયુ-પિત્ત- ફક, ઊંચું દબાણ, નીચું દબાણ. |
Head Word | Concept | Meaning | રોગ | આલોક-23 સ્થિતિ | નામ : રોગ, વ્યાધિ, માંદગી, અસુખ, રોગિષ્ઠતા, માંદાપણું, મંદવાડ, મંદવાડનો ખાટલો, રુગ્ણ શય્યા, શરીરનો ખોટકો, વ્યવસાયગત રોગ, માનસજન્ય રોગ, ચિકિત્સાવિજ્ઞાન, વનસ્પતિજન્ય રોગ, રોગી સ્થિતિ, રોગનો ફેલાવો, રોગની ઉત્કટ અવસ્થા, તીવ્ર રોગ. | રોગ | આલોક-23 સ્થિતિ | સંસર્ગજન્ય રોગ, રોગનો ચેપ, રોગચાળો, મરકી (પ્લેગ), ગાંઠિયો તાવ, મહામારી, ક્ષય, તાવ, ધાણી ફૂટે તેવો તાવ, તાવનો બકવાટ, ચિત્તભ્રમ થાય તેવો તાવ, સંનિપાત (તાવને લીધે), એકાંતરિયો તાવ, મુદતિયો તાવ, સખત તાવ, અણઉતાર તાવ. | રોગ | આલોક-23 સ્થિતિ | લોહતત્વની ઊણપ, કંઠમાળ, પ્રોટીનની ઉણપ, વિટામિન (પ્રજીવક)ની ઊણપ, આંધળાપણું, પગ રાંટા થવા તે, ચર્મરોગ; કોગળિયું. | રોગ | આલોક-23 સ્થિતિ | નેત્રરોગ, મોતિયો, ત્રાંસી આંખ, આંખની ક્ષતિ, ન્યુમોનિયા, ફેફસાનું કેન્સર (ચાંદું), કાકડા, સ્વરનળીનો સોજો, 'લ્યુકેમિયા' (બ્લ્યૂ પાણી થવાનો રોગ), મોટી ઉંમરે પણ શૈશવનાં શારીરિક- માનસિક લક્ષણ, મધુપ્રમેહ (ડાયાબિટિસ), મૂત્રરોગ, પિત્તાશયના રોગ, કમળો, પિત્તાશયનો સોજો, પિત્તાશયની પથરી, પેશાબ બંધ થઈ જવો એ, મૂત્રરોગ, મૂત્રદ્ગચ્છ. | રોગ | આલોક-23 સ્થિતિ | 'કોરોનરી હાર્ટડિઝીઝ', હ્દયરોગ, હ્દયના ધબકારા વધી જવા તે, હ્દય-અવરોધ, લોહી થીજી જવું એ, હ્દયની રક્તવાહિનીઓનું કઠણ થઈ જવું, એ ચરબીવાળું કંપવા, આંજણી, ગૂમડું, કંપવા. | રોગ | આલોક-23 સ્થિતિ | જાતીય રોગો, વેનરલ ડિઝીઝ, ગુપ્તાંગમાં ચાંદી, ચાંદી, સીફીલિસ, ઇટાલિયન સીફીલિસ, (પ્રચ્છત) સીફીલિસ,જાતીય અવયવોમાં પરુનાં રોગ, એસિડિટિ, ઉન્મત્તતા, ખોરાકમાં ઝેર, ઑપરેશન (શસ્ત્રક્રિયા) પછીનો આઘાત. | રોગ | આલોક-23 સ્થિતિ | પાચનના રોગ, પેટની ગરબડ, પેટનો સોજો, વાયુપ્રકોપ, ગૅસ થવાનો રોગ, અપચો, અલ્પ પચન, અપાચનથી થતો ચીડિયો સ્વભાવ, એલર્જી, કોઇક પદાર્થથી શરીરમાં થતી પ્રતિકૂળ પ્રક્રિયા, ખંજવાળ, સોજો, હાથીપગું કેન્સર, નાસૂર, ઘારું, મોઢામાં પડતું ચાંદું, શરીરમાં કોઇ પણ સ્થળે થતું પરું, હરસ, અર્શ (પાઇલ્સ, મસા,) ભગંદર (ફિસ્યૂબા), ચામડી જાડી થઇ જવી એ, કપાસી, આંટણ, મસો, તલ, રક્તવાહિની બંધ થવાથી શરીરના કોઈ પણ ભાગમાં કે પગે થયેલ અવયવ-વિનાશ ('ગેંગચીબ') ગ્રેગરીન. | રોગ | આલોક-23 સ્થિતિ | જંતુ, રોગજંતુ, કીટાણું, સૂક્ષ્મ જંતુ, વિષાણુ, અતિસૂક્ષ્મ જંતુ. | રોગ | આલોક-23 સ્થિતિ | દર્દી, માંદો માણસ, રોગી, અપંગ, લંગડાતી વ્યક્તિ, કૃત્રિમ પગ કે હાથવાળી વ્યક્તિ. | રોગ | આલોક-23 સ્થિતિ | વિશે. : રોગી, નાદુરસ્ત, તંદુરસ્તીરહિત, અશક્ત, માંદલું, રોગી, હરેડી ગયેલા, રોગથી નિરાશ થયેલા, રોગમુક્ત, કૃશ થયેલ, અસ્વસ્થ, જીવલેણ માંદગીવાળા, હોસ્પિટલમાં દાખલ થયેલા, પથારીવશ, રોગથી ઘેરાયેલા. | રોગ | આલોક-23 સ્થિતિ | ચેપીરોગવાળા, રોગવાળા, રોગ ફેલાવનારા; વમન થયેલ, એલર્જીવાળા (અણગમાથી થયેલા દર્દવાળા), મધુપ્રમેહવાળા, વાની અસરવાળા, કોઢવાળા, કોઢિયા. | રોગ | આલોક-23 સ્થિતિ | ક્રિયા : માંદા હોવું, માંદા પડવું, રોગનો ભોગ થવું, ચીમળાવું, ખવાઈ જવું, શરીર ઊતરી જવું, રોગનો ફેલાવો થવો, દર્દ લાગુ પડવું, ઝેર થઈ જવું, વિષમય થવું, ઝેર આપવું. | રોગ | આલોક-23 સ્થિતિ | ઉક્તિ : રોગ અને શત્રુને ઊગતાજ ડામવા, રોગ આવે ઘટે વા રોગ જે જામ ચીડીરોગ, મૂળ ખાંસી, ને કજિનું, મૂળ હાથી. | રોગ | આલોક-23 સ્થિતિ | એશિયાઈ કોવેર, ઓરી, અછબડા, શીળી, રક્તપિત્ત, ફ્લ્યુ, ઇન્કૂલુએન્ઝા, કાળો આઝાર, કાળો તાવ, મેલેરિયા, કાળા પાણીનો તાવ, પીળો તાવ, ગાલપચોડિયાંનો તાવ, ટાઇફોઇડ (મોતીઝરો તાવ), ઠંડીનો તાવ, (ન્યુમોનિયા), કફજ્વર, એકાંતરિયો તાવ જીરણ તાવ, (જીર્ણ તાવ), ઉટાંટિયો, શૈશવનો પક્ષાઘાત, વિષાણુજન્ય બાલરોગ, ગળાનો સોજો, ખસ, ખુજલી, દાદર (ધાદર), દર્દ ખરજવું, હડકવા, નિદ્રારોગ, મેનિન્જાઇટિસ, હાડકાનો અને સાંધાનો સોજો, મૂત્રપિંડનો સોજો. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.